ડો. ભારતીબેન દવેનું વ્યાખ્યાન યોજાયું

717
bvn8102017-1.jpg

નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ભાવનગર ડો. ભારતીબેન દવેનું કોમ્પ્યુટરનું અભ્યાસમાં મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં દેશના અને વ્યકિતના વિકાસમાં કોમ્પ્યુટર કઈ રીતેભ ાગ જવે છે તેમજ આજના ટેકનિકલ યુગમાં કોમ્પ્યુટરનો અભ્યાસમાં શું મહત્વ છે? તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી. 

Previous articleકુંભારવાડામાં પેવીંગ બ્લોક રસ્તાનું થયેલું ખાતમુર્હુત
Next articleલોકોને પીવાના પૂરતા પાણીની સમસ્યાતો તંત્ર પાસે સમારકામ માટે ટાઈમ નથી