૧૦૮ના કર્મચારીઓની હડતાલ

697
bhav9102017-10.jpg

રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લાના ૧૦૮માં ફરજ બજાવતા ઈએમટી અને પાઈલોટ દ્વારા પગાર તેમજ ફરજના કલાકો સહિત વિવિધ માંગણી સંદર્ભે આજથી હડતાલ પાડવામાં આવી છે. જેમાં ૧૦૮ના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાતા સેવાને વ્યાપક અસર થવા પામી હતી.   

Previous article આજીવન કેદની સજા પામેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી.  
Next article ભાવેણાની બજારમાં દિવાળીની ગીર્દીનો પ્રારંભ