કોબા ગ્રામજનો દ્વારા કપડાની થેલીનું વિતરણ

977
gandhi21102017-7.jpg

કોબાગ્રામ પંચાયત દ્વારા ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે કોબા ગામના ગ્રામજનોને કપડાની થેલીનું વિતરણ કરાયું હતું. જેથી પ્રદુષણ અને પર્યાવરણના લાભો થઇ શકે. તેમજ ગ્રામપંચાયત દ્વારા ડીઝીટલ ઇન્ડીયાના ભાગરૂપે દરેક વ્યક્તિને સરકારી લાભ મળે તે માટે ગ્રામપંચાયતનું રેકર્ડ કોમ્પ્યુટર રાઇઝ કરવમાં આવ્યું હતું.