આશાવર્કરો દ્વારા સાંસદનો ઘેરાવ

1050
bhav-14102017-7.jpg

આશાવર્કર બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણી અને પ્રશ્નોના ઉકેલ માટે ચલાવાઈ રહેલા આંદોલનના ભાગરૂપે આજે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનો ચિત્રા યાર્ડ ખાતે ગરીબ મેળાના કાર્યક્રમ બહાર ઘેરાવ કર્યો હતો અને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

Previous article આજે સુષ્મા સ્વરાજ ગુજરાતના પ્રવાસે : મહિલાઓ સાથે કરશે સીધો સંવાદ
Next article પુષ્પનક્ષત્રઃ સોના-ચાંદીની ખરીદી