કેરળના લોકોની મદદ કરવી જોઈએઃ વૈશાલી ઠક્કર

1373

કેરળ હાલમાં પમ પુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કેરળના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તેમની ત્યાં રહેતા લોકોની મદદ કરવા દરેક વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે ત્યારે અભિનેત્રી વૈશાલી ઠક્કરે પણ બાઈટ આપી આગળ આવી છે તેમને કેરળમાં આવેલ ભારે વરસાદ વિશે જણાવતા તેમણે કહ્યું કે “હું વ્યક્તિગત રૂપે મિત્રો અને કુટુંબીજનો પાસેથી મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરું છું. મને લાગે છે કે ભોગ બનેલા લોકો માટે અમે જે કંઈ કરી શકીએ તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ”વધુમાં વૈશાલીએ કહ્યું કે “જે પૂરનો ભોગ બનેલા લોકોની રાહત માટે આગળ આવવું જોઈએ અને ત્યાંના નાગરિકોની માટે, આપણે બધાએ જેટલું કરીએ તેટલું યોગદાન આપવું જોઈએ”