અધ્યાપકોની ભરતી માટે સચિવાલયમાં દેખાવ-સુત્રોચ્ચાર

600
gandhi17102017-2.jpg

શિક્ષણ વિભાગમાં અધ્યાપકોની ભરતી શરૂ થઈ છે પરંતુ સંપૂર્ણ ભરતી નહી કરી હોવાથી અધ્યાપકોએ શિક્ષણ વિભાગ આગળ બેનર સાથે દેખાવો કર્યા હતા અને ભરતી માટેની માંગ કરી હતી. 

Previous articleઅમદાવાદમાં રૂ. ૯૦૦ કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Next article દિવાળી – છેલ્લા દિવસોમાં ઘરાકી ખુલી : લોકો ખરીદી કરવા નિકળ્યા