માનવસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોને કીટ વિતરણ

701
bhav18102017-7.jpg

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવારો નિમિત્તે લેપ્રેસી કોલોની, હોસ્પિટલ, અશ્વમેઘ ટ્રસ્ટ તથા નવાબંદર રોડ પર ઝુપડપટ્ટીમાં, મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને મિઠાઈ, ફરસાણ, કપડા, ધરવખરી, ચંપલ તેમજ બાળકોને રમકડા સહિતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.