અરવલ્લી જીલ્લા ના માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગઈ તા.૧ર ના રોજ વિશ્વદ્રષ્ટિ દિન નિમિત્તે નેત્રય૭ કેમ્પ યોજાયો હતો. જેમાં શાળા ના બાળકો ને ચશ્માનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં માલપુર હાઈસ્કુલ ના અંદાજે ૧પ જેટલા બાળકો ને વિનામુલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નું સંચાલન ડો.એફ.એ.મેમણ ઓપ્થલમીક .આસી.ધ્વારા કરવામાં આવ્યું હતું.