મહેન્દ્રસિંહ સરવૈયાનું સન્માન

633
bhav24102017-6.jpg

પાલીતાણાના માજી ધારાસભ્ય તેમજ ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાને ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન તરીકે નિમણુંક થતા આજે પાલીતાણા ભૈરવનાથ ચોક ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. ઢોલ-નગારા સાથે લોકોએ ડાન્સ કર્યો હતો તેમજ ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી થઈ હતી તેમજ જુદી-જુદી જ્ઞાતિના લોકોએ સન્માન કર્યુ હતું.    

Previous article સૌરાષ્ટ્રમાં આવેલ કંદબગિરીતિર્થમાં ૧૧૦૮ કમળથી મહાલક્ષ્મીની પુજા  
Next article દિલ્હી ખાતે ભારતના ૧૦૦ વિક્રમ ધારકોને અપાશે એવોર્ડ