મેયર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

600
bhav24102017-4.jpg

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના ઉદ્દઘાટન પ્રસંગે ભાવનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ પર મેયર નિમુબેન બાંભણીયાએ સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા.