મેયર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

1222
bhav24102017-4.jpg

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના ઉદ્દઘાટન પ્રસંગે ભાવનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ પર મેયર નિમુબેન બાંભણીયાએ સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article કાર અને થ્રીવ્હીલ ટેમ્પા વચ્ચે અકસ્માત થતા યુવતીનું મોત
Next articleભાવનગર યુનિ. કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો