Uncategorized હિંમતનગરમાં આદશૅ આચારસહિતાનો ભંગ By admin - October 27, 2017 898 હિંમતનગર સહિત સમગ્ર રાજય માં ગઈકાલે તા.ર૪ મી ના રોજ સાંજ થી ચુંટણી પંચ ધ્વારા આચારસંહિતા લગાડી દેવામાં આવી છે. ત્યારે હિંમતનગર શહેર માં ઠેરઠેર રાજકીય પક્ષો ના હોડીગસ દુર કરવામાં ન આવતા તંત્ર ધ્વારા આચારસંહિતા નો છેડેચોક ભંગ કરવામાં આવી રહયો છે.