Uncategorized સણોસરામાં શ્રીમદ ભાગવત કથા By admin - October 27, 2017 811 સણોસરામાં શ્રીમદ ભાગવત કથાનો ભાવિકો લાભ લઈ રહ્યાં છે. વિષ્ણુદાસજી દાણીધારીયા દ્વારા સંગીતમય કથા પ્રસંગોના વર્ણન સાથે સાંપ્રત જીવનના દ્રષ્ટાંતોનો લાભ મળી રહ્યો છે. લીંબાણી પરિવાર આયોજીત આ કથાનો રવિવાર તા.રરથી થયો છે. પૂર્ણાહુતિ શનિવાર તા.ર૮ના થશે.