મેયર સહિતની ગાડીઓ સોંપી દેવાઈ

796
bvn27102017-10.jpg

ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયેલ ત્યારે ગઈકાલે જ મહાપાલિકાના મેયર, ચેરમેન, વિપક્ષ નેતા, જિ.પં. પ્રમુખ સહિત પદાધિકારીઓની ગાડીઓ તંત્રને સોંપી દેવાઈ હતી. જે તમામ ગાડીઓ જે-તે કચેરીના પાર્કિંગમાં ગોઠવી દેવાઈ છે. જરૂર પડ્યે જે-તે અધિકારીને ચૂંટણી અધિકારી ગાડી ફાળવશે.

Previous articleસણોસરામાં શ્રીમદ ભાગવત કથા
Next articleફેડરલ બેંક બચત ખાતાનો વ્યાજદર ઘટાડતા કર્મીઓની આકસ્મિક હડતાલ