સણોસરામાં શ્રીમદ ભાગવત કથા

698
bvn27102017-45.jpg

સણોસરામાં શ્રીમદ ભાગવત કથાનો ભાવિકો લાભ લઈ રહ્યાં છે. વિષ્ણુદાસજી દાણીધારીયા દ્વારા સંગીતમય કથા પ્રસંગોના વર્ણન સાથે સાંપ્રત જીવનના દ્રષ્ટાંતોનો લાભ મળી રહ્યો છે. લીંબાણી પરિવાર આયોજીત આ કથાનો રવિવાર તા.રરથી થયો છે. પૂર્ણાહુતિ શનિવાર તા.ર૮ના થશે.