જલારામબાપાની શોભાયાત્રા

586
bvn28102017-10.jpg

પૂ.જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે શહેરના ખારગેટ ખાતે આવેલ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં ભાઈઓ-બહેનો સહિત ભાવિકો જોડાયા હતા. જલારામબાપાની પાલખી સાથે નિકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત ખારગેટ મંદિરે પહોંચી હતી.