દામનગરમાં સત્સંગી જીવન પારાયણ, શાકોત્સવનો પ્રારંભ

645
guj29102017-8.jpg

દામનગર શહેરમાં સત્સંગી જીવન કથાનો પ્રારંભ ત્રિદિવસીય કથા મહોત્સવની ભવ્ય પોથી યાત્રા શહેર ભરના મુખ્ય માર્ગો પર ધર્મોઉલ્લાસથી ફરી હજારો હરિભક્તો અને સંતોની ઉપસ્થિતિ સ્વામિનારાયણ મંદિર દામનગર દ્વારા આયોજિત સત્સંગી જીવન કથા પારાયણ અને શાકોત્સવ તા ૨૭/૧૦ થી તા ૩૧/૧૦ રાત્રે ૮-૩૦ થી ૧૧-૩૦ કથા સત્ર જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર આ આશીર્વચનથી સ્વામી સંતદાસજી આટકોટ દ્વારા પ્રેરિત સ્વામી દિવ્યસાગરદાસજીના વ્યાસાસને પંચરાત્રી પારાયણ દ્વારા સત્સંગી જીવન ભગવંત વત્સલ્ય હરિભક્તોને રોજ કથા પ્રસંગોમાં આવતા ઉત્સવો દેવદર્શન સત્સંગનો મહિમા શ્રેષ્ટતમ મનુષ્ય દર્શન કરાવતી સત્સંગી જીવન કથા દ્વારા વરિષ્ઠ સંતાના દર્શન દિવ્ય વાણીનો ધર્મલાભ લેવા દામનગર સ્વામિનારાયણ મંદિર સમસ્ત સત્સંગી સમાજનો અનુરોધ ભાગદોડ વાળી જીદંગીમાં મન ને શીતલ શાંતિનો અહેસાસ કરાવતા વરિષ્ઠ સંતોના મુખે દિવ્ય વાણી દ્વારા  ધર્મસંસ્કૃતિને સતસંગ દરેક ધર પરિવારમાં ટકી રહે સુસંસ્કાર માટે કથા જરૂરી છે કથાનો મહિમા સતસંગનો મહિમા દર્શવતા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા સુંદર દ્રષ્ટાંત સાથે સત્સંગી જીવન કથાનો ગદગદિત જન મેદની વચ્ચે પ્રારંભ થયો હતો.