ભાજપ પૂર્વ વિભાગનું સ્નેહમિલન

685
bvn29102017-4.jpg

ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક માટેનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. જેમાં પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, મેયર નિમુબેન બાંભણીયા, મંત્રી રમેશચંદ્ર ખોખરીયા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, ગીરીશભાઈ શાહ, હરૂભાઈ ગોંડલીયા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ પૂર્વ વિભાગના વેપારીઓ, નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.     

Previous articleકુંભારવાડા ખાતે નાળામાંથી પુરૂષનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
Next articleહું કોંગ્રેસ કે ભાજપમાંથી ચૂંટણી લડવાનો નથી : હાર્દિક પટેલ