પાલીતાણા ખાતે ગણેશોત્સવમાં મહાપ્રસાદ વિતરણ

926
bvn492017-6.jpg

પાલીતાણામાં મારૂતિ ગૃપ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પાલીતાણાના સર્વોદય સોસાયટીના મારૂતિ ગૃપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં આજે તા.૩-૯-ર૦૧૭ને રવિવારના રોજ ગણેશ ઉત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરે તેમાં વિસ્તારના લોકો મોટીસંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો. આ આયોજન ભરતભાઈ ગોંડલીયા તેમજ મારૂતિ ગૃપના સભ્યો દ્વારા કરાયું હતું.

Previous articleગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ
Next articleશહેરમાં દિવસભરના ઉકળાટ બાદ મોડીસાંજે મેઘરાજાની પૂનઃ પધરામણી