બોરતળાવ ખાતે ઈદ નિમિત્તે મેળાવડો

1010
bvn492017-9.jpg

આજરોજ વાસી બકરી ઈદ નિમિત્તે બોરતળાવ ખાતે મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ફરવા માટે ગયા હતા. ભાવનગરમાં પડેલ સારા વરસાદથી બોરતળાવમાં પાણીની આવક થતા બકરી ઈદ નિમિત્તે મેળાવડા જેવો માહોલ જોવા મળ્યો હતો.