તળાજા ઠાકોર સમાજના યુવાનો કોંગ્રેસમાં જોડાયા

1138
bvn3112017-4.jpg

તળાજા અને પંથકના ઠાકોર સમાજના યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે તળાજા શહેર તાલુકા આયોજિત નવા વર્ષના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને તાલુકાના ઠાકોર સેનાના યુવાનો અગ્રણી આગેવાનો હાજર રહીને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરીને વિધિવીત પ્રવેશ મેળવ્યો હતો હજુ બે દિવસ પહેલા જ સિહોર ખાતે ઠાકોર સેનાના યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે જોડાયા બાદ હવે તળાજા ખાતે ઠાકોર સેના કોંગ્રેસ સાથે  જોડાઈ છે ત્યારે રાજકીય ગરમાવો આવ્યો છે.