જવાનોએ બગદાણામાં પ્રસાદ લીધો

621
bvn1152017-3.jpg

વિધાનસભા ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ભાવનગર આવેલા સીઆરપીએફના જવાનો વિવિધ તાલુકાઓમાં ફરી રહ્યાં છે ત્યારે આજે ગુરૂઆશ્રમ બગદાણા ખાતે પહોંચ્યા હતા. જ્યાં જવાનોએ બજરંગદાસબાપાના દર્શન કરીને પંગતમાં બેસી ભોજન પ્રસાદ લીધો હતો.