જીમ્નેસ્ટીક સ્પર્ધામાં ચેમ્પિયન

813
bvn1152017-6.jpg

આંતર કોલેજ જીન્માસ્ટીકની સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની જીમ્નાસ્ટીકની ટીમે તેમની હરીફ ટીમને ફાઈનલમાં પરાજીત કરીને ચેમ્પિયનશીપ મેળવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.