રાજુલા અને ઉના પંથકમાં પદમાવતી ફિલ્મનો વિરોધ

1176
guj9112017-2.jpg

રાજુલાથી ઉના પંથકનાં સાળવા ઓબીસી તરીકે પ્રખ્યાત તેવા ગોહિલ રાજપૂતોના યુવા કાર્યકર માનસિંહજી ગોહિલ દ્વારા એક જબરદસ્ત રાજપૂત મિટીંગનું આયોજન પસપાળા ખાતે તેમજ સુરત વસતા રાજપુતો દ્વારા અતિરોષ સાથે થયું. જેમાં ઈતિહાસને કરોડી મરોડી માત્ર પોતાને રૂપિયા કમાવવા સંજય લીલા ભણસારીએ પુરા દેશના કરોડો રાજપૂતોની ઈજ્જત ગમે તે સંજોગ થાય પણ રાજુલા, ઉના કે અન્ય તાલુકાઓના થીયેટરમાં પીક્ચર બતાવવા નહીં દઈએ તેમ આ મિટીંગમાં અતિરોષ સાથે નિર્ણયો માનસિંહજી ગોહિલ તેમજ રાજપુત સમાજને ટેકો જાહેર કરતા કાઠી દરબારો પણ સાથે રહેશે..