ગારિયાધાર કોંગ્રેસે કાળો દિવસ મનાવ્યો

597
bvn9112017-3.jpg

ગારિયાધાર તાલુકા, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાળો દિવસ મનાવી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગારિયધાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હબીબખાન બ્લોચ, પુર્વ વિપક્ષ નેતા પી.એમ.ખેની, જિલ્લા પંચાયત ચેરમેન ગોવિંદભાઈ મોરડીયા, તાલુકા પંચાયત સદસ્યો પરસોત્તમભાઈ ઝાલાવડીયા, પ્રવિણભાઈ સાવલિયા, કનુભાઈ સાંડસુર, બાવચંદભાઈ ખેની, કલ્યાણભાઈ આંબલીયા, ગોરધનભાઈ બારૈયા, આઈ.ટી.સેલ પ્રમુખ વિજય રાઠોડ, સરપંચ રમેશભાઈ ગલાણી, શંભુભાઈ હિરપરા, રજાક રાઠોડ વગેરે કોંગી કાર્યકરો હાજર રહ્યા હતાં.