ચિલોડામાં ભાજપનો ઘેર ઘેર ફરી પ્રચાર શરૂ

698
gandhi10112017-3.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં પ્રચાર-પસાર શરૂ થયો છે. ત્યારે ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે દક્ષિણ વિધાનસભાની બેઠકમાં ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન શરૂ કરાયુ છે. 
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર ગુજરાત ગૌરવ મહાસંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં શિલ્પા ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.