ભાજપના સંભવિત ઉમેદવારો, રૂપાણી રાજકોટ વેસ્ટથી લડશ

760
guj11112017-8.jpg

રૂપાણી રાજકોટ વેસ્ટથી, નીતિન પટેલ મહેસાણાથી તો વાઘાણી ભાવનગર વેસ્ટથી મેદાનમાં ઊતરશે
(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૦
ગુજરાત ઇલેક્શનને હવે જ્યારે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે કઇ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સોર્સિસની માનીયે તો હાલમાં એક સંભવિત ઉમેદવારની લિસ્ટ નક્કી થઇ છે. ભાજપનાં સરગણાઓનું માનીયે તો નીચેની લિસ્ટ મુજબ ભાજપ તેની આગામી રણનીતિ ઘડી શકે છે.ે

ભાજપના સંભવિત ઉમેદવારો
ઉમેદવાર    બેઠક
વિજય રૂપાણી    રાજકોટ વેસ્ટ
નીતિન પટેલ    મેહસાણા
જીતુ વાઘાણી    ભાવનગર વેસ્ટ
પ્રદીપસિંહ જાડેજા    વટવા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા    ધોળકા
ગણપત વસાવા    માંગરોળ
શંકર ચૌધરી    વાવ
બાબુ બોખીરિયા    પોરબંદર
આત્મારામ પરમાર    ગઢડા
દિલીપ ઠાકોર    ચાણસ્મા
જયેશ રાદડિયા     જેતપુર
પરસોતમ સોલંકી    ભાવનગર ગ્રામ્ય
હીરા સોલંકી         રાજુલા
ચિમન સાપરિયા    જામજોધપુર
જશા બારડ    સોમનાથ
રાજેન્દ્ર ત્રિવેદી     રાવપુરા
શબ્દશરણ તડવી    નાંદોદ
રાઘવજી પટેલ    જામનગર ગ્રામ્ય
તેજશ્રી    વિરમગામ
આઈ.કે.જાડેજા    ધ્રાંગધ્રા