ગુરુકુળના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ઝળક્યા

646
gandhi12112017-2.jpg

સેકટર-૨૩ સ્થિત શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 
જેમાં રાજ્યમાંથી અંદાજે ૩૫૦ કૃતિઓ પસંદ પામી હતી. ત્યારે ભોપાલ ખાતે યોજાનાર રાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં પસંદ પામેલી ૯ કૃતિઓમાંથી શાળાની સ્માર્ટ સાયકલની કૃતિની પણ પસંદગી કરવામાં આવી છે. કૃતિ તૈયાર કરવામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી કર્તવ્ય બરોડિયા અને શિક્ષક ભાવિકભાઇ પટેલે જહેમત ઉઠાવી હતી.