હનુમાનગાળામાં રોહીસા સરપંચ દ્વારા મહાપ્રસાદનું થયેલું આયોજન

902
guj14112017-1.jpg

જાફરાબાદ તાલુકાના રોહીસાના સરપંચ વિજાણંદભાઈ વાઘેલા દ્વારા મધ્યગીરમાં ધોળા દીવસે જવું હોય તો સીહોની ત્રાડો સાંભળતા સાંભળતા હનુમાન ગાળા જગ્યો માનતા પૂર્ણ કરવા ચાલતા જંગલોના રસ્તે મહાપ્રસાદ લઈ થાળ ધરાયો સાથે ૨૦૦ થી ૨૫૦ ધર્મ પ્રેમી જનતાએ મહાપ્રસાદનો લાભ લીધો જેમાં સરપંચ વિજાણંદભાઈ વાઘેલા તેમજ માર્કેટયાર્ડ ટીબીના ડીરેકટર તેમજ રોહીસા મંડળીના પ્રમુખ તેમજ ઉપ સરપંચ ઉપ-પ્રમુખ ભૂપતભાઈ વાઘેલા મહેન્દ્રસિંહ વાળાની ટીમે સહીત ઉપસ્થિત રહેલ.

Previous articleદહેગામમાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ ન આપવાની માંગ સાથે વિરોધ
Next articleપીપળી ત્રણ રસ્તા પાસેથી ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી પીકઅપવાન સાથે ત્રણ ઝડપાયા