તલાટીની બદલી રોકવા રજૂઆત

533
bvn14112017-9.jpg

ઘોઘા તાલુકાના ઉખરલા ગામના તલાટી મંત્રી યુ.એસ. ભટ્ટની ફેરબદલી તળાજા તાલુકામાં કરવામાં આવેલ હોય ત્યારે ગ્રા.પં. સદસ્યો તથા નગરજનો દ્વારા ગ્રામજનોના સફળતાપૂર્વક પ્રશ્નોનો ઉકેલ લાવતા તલાટીની બદલી રોકવાની માંગણી સાથે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખીત રજૂઆત કરી હતી અને બદલી બંધ રાખવા માંગણી કરેલ.