પ્રેસ પ્રતિનિધિ મથુર ચૌહાણના પુત્ર અલ્પેશની સાંસ્કૃતિક પરીક્ષામાં સિધ્ધિ

674
bvn23122017-1.jpg

બોરડાના પ્રેસ-મિડીયાના પ્રતિનિધિ મથુર ચૌહાણના પુત્ર અને વિશ્વ ગુરૂ વિદ્યાપીઠ તળાજાના વિદ્યાર્થી અલ્પેશભાઈ ચૌહાણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રેરિત ભારતીય સાંસ્કૃતિકની પરીક્ષામાં બીજા ક્રમાંક મેળવી શાળામાં સંચાલક કોરડીયાવાળા સહિત સ્ટાફ સરપંચ, તળાજા પ્રમુખ જિલ્લા તાલુકાના પંચાયતના સભ્યો સહિતનાએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.