વરતેજમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ

776
bvn16112017-8.jpg

સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતીનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે વરતેજ ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ વતી વિરોધ કરાયો છે અને જ્યાં સુધી વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભાજપ, કોંગ્રેસ સહિત રાજકિય પક્ષના લોકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.    

Previous articleધંધુકામાં જરૂરીયાતમંદોને કપડા વિતરણ
Next articleઘોઘાસર્કલ નજીક ફલેટમાં કાર ઘુસી