ઘોઘાસર્કલ નજીક ફલેટમાં કાર ઘુસી

1198
bvn16112017-10.jpg

શહેરના ઘોઘાસર્કલ નજીક આવેલ યોગેશ્વર ફ્લેટમાં બપોરના સમયે ઈન્ડીકા કાર નં.જીજે૪એપી ર૧૬૯ના ચાલકે કાબુ ગુમાવતા કાર ફલેટમાં ઘુસી ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. કારનો ચાલક પ્રકાશ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું.