વરતેજમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ

533
bvn16112017-8.jpg

સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતીનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે વરતેજ ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ વતી વિરોધ કરાયો છે અને જ્યાં સુધી વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભાજપ, કોંગ્રેસ સહિત રાજકિય પક્ષના લોકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.