કાશી વિશ્વનાથ મંદિરે સમાધી પૂજન

724
bvn17112017-6.jpg

ભાવનગર નવાપરા સ્થિત ઐતિહાસિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજે પૂ.દરિયાનાથબાપુની પૂણ્યતિથિ ભાવ અને શ્રધ્ધાભેર ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે સમાધિપૂજન બાદ સ્થાપિત દેવતાઓનું પૂજન અને સત્સંગ તથા મહાપ્રસાદ વિતરણ કરવામાં આવેલ જેનો ભાવિકોએ મોટીસંખ્યામાં લાભ લીધો હતો.