રાહુલ ગાંધી ના કાયૅક્રમ નો હિંમતનગર માં લઘુમતિ સમાજ દ્રારા વિરોધ કરવામાં આવ્યો

688
gandhi18112017-5.jpg

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માં કોંગ્રેસ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ના કાયૅક્રમ નો વિરોધ કરવામાં આવ્યો હતો. લઘુમતિ સમાજ ના આગેવાનો ની થતી અવગણ ના ને લઈ રાહુલ ગાંધી ના કાયૅક્રમ માં લઘુમતિ સમાજ ના આગેવાનો દ્રારા કાયૅક્રમ નો વિરોધ કરવામાં આવ્યો હતો. 
કાયૅક્રમ નો વિરોધ કરતાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જૈનુદૃીન સૈયદ એ જણાવ્યું હતું કે લઘુમતિ સમાજ વષોૅ થી કોંગ્રેસ ની પડખે રહયો છે. ત્યારે આજે ભાજપ માંથી આવેલા આયાતી લોકોને કોંગ્રેસ એ ખોફ્રા માં બેસાડી લઘુમતિ સમાજ ની અવગણ ના કરી છે. જેનો સમગ્ર લઘુમતિ સમાજ વિરોધ કરી રહયો છે. 

Previous articleહાર્દિક સીડીકાંડ સાથે ભાજપને કોઇ સંબંધો નથી : નીતિન પટેલ
Next articleહિંમતનગર તાલુકા પંચાયત માંથી ચેડાં કરેેલ સરકારી રેકડૅ ગુમ કરી દેવાતાં ચકચાર