કોલવડા ખાતે પદ્માવતિને લઈ બેનર લાગ્યા

1343
gandhi20112017-2.jpg

ગાંધીનગરના કોલવડા ગામે રાજપુત સમાજ દ્વારા કોઈ રાજકીય પક્ષોએ પ્રવેશવું નહી તેવા બેનરો લાગ્યા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે હાલના ભાજપના ધારાસભ્ય કોલવડા ગામના છે વળી કોલવડાથી ગુણવંત પટેલે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે તેથી આગામી રાજકીય મહત્વ પણ એટલુ જ ધરાવે છે.