બારપટોળીના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા

690
guj24112017-4.jpg

ગઈકાલે ટિકીટ કપાતા રોષે ભરાયેલા રાજુલા તાલુકા કોંગ્રેસના પીઠાભાઈ નકુમ બાદ આજે બારપટોળી ગામના કોંગ્રેસ આગેવાન અને પૂર્વ સરપંચ હરસુરભાઈ લાખણોત્રા, ઉપસરપંચ મંગળુભાઈ ઓઢા, રાજુભાઈ કોટીલા, ભગવાનભાઈ કાતરીયા, યુનુસભાઈ નાગરિયા, ભોજાભાઈ રબારી સહિત આગેવાનો હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

Previous articleભાજપનું સાહિત્ય ખેસ કોણે કચરા ટોપલીમાં પધરાવ્યું ?
Next articleરાજુલા બાર એસોસીએશન દ્વારા હીરાભાઈનું સન્માન