રાજુલા બાર એસોસીએશન દ્વારા હીરાભાઈ સોલંકીનું સન્માન કરી ખુલ્લો ટેકો જાહેર કર્યો રાજુલા જાફરાબાદ ખાંભા બાર એસોસીએશન તેમજ ભાજપ છાવણીમાં એક પછી એક સંસ્થાઓ સમર્થન આપતા ભાજપના જીલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ નગરપાલીકા પ્રમુખ સંજયભાઈ ધાખડા ચેરમેન દીલીપભાઈ જોષી તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર જાફરાબાદ ચેતનભાઈ શીયાળ દ્વારા બાર એસોસીએશન દ્વારા ખુશી વ્યક્ત કરાયેલ.



















