બી.એમ. કોમર્સ દ્વારા મતદાન જાગૃતિ રેલી

646
bhav25112017-1.jpg

આગામી તા.૯ ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાના આશય સાથે આજે બી.એમ. કોમર્સ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મતદાન જાગૃતિના પ્લે-કાર્ડ અને બેનરો સાથે બાળકો નિકળ્યા હતા. રેલી મેઘાણીસર્કલ થઈ ક્રેસન્ટ, હલુરીયા અને ઘોઘાગેટ ચોક પહોંચી હતી. જ્યાં લોકોને મતદાન અંગે જાગૃત કરાયા હતા.