સ્વચ્છતા અભિયાન વચ્ચે પાટનગરમાં ઠલવાતો એંઠવાડ

734
gandhi27112017-1.jpg

એક તરફ દેશમાં સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ગાંધીનગરના સેક્ટર ૧૪ના ખુલ્લા પ્લોટમાં નાગરિકો દ્વારા એઠવાડ નાખવામાં આવતો હોવાના કારણે સ્થળે એકત્ર થતા એંઠવાડમાંથી ગૌમાતા પોતાના પેટની ભૂખ સંતોષી રહેલી નજરે પડે છે ત્યારે આવી સ્થિતિને દુર કરવા તંત્રએ કોઈ આગોતરી કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માગણી થઈ રહી છે.