શિયાળાનું અમૃત પીણું નીરો

1322
bvn27112017-8.jpg

શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ શિયાળાનું અમૃત અને શક્તિવર્ધક ગણાતું પીણુ નીરાનું વેચાણ શરૂ થઈ જવા પામ્યું છે. શહેરના કાળાનાળા સંત કંવરરામ ચોક, નિલમબાગ સર્કલ, ઘોઘાગેટ સહિતના વિસ્તારોમાં નીરાનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો તેનું સેવન કરી રહ્યાં છે. જો કે સુર્યોદય બાદ તડકો થયા પછી પીવો એ સ્વાસ્થ્યને હાનિકારક પણ મનાય છે.