ટીંબી ગામે હીરાભાઈના સમર્થનમાં ફીરોઝ ઈરાનીએ મહાસભા ગજવી

606
guj29112017-3.jpg

જાફરાબાદના ટીંબી ગામે ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકીના સમર્થનમાં ફિલ્મ અભિનેતા વિલન ફીરોઝ ઈરાની દ્વારા ભાજપની મહાસભા યોજાઈ હતી.
જાફરાબાદના ટીંબી ગામે ભાજપના હીરાભાઈ સોલંકીના સમર્થનમાં ગુજરાતી ફિલ્મના ખલનાયક ફિરોઝ ઈરાનીએ મહાસભા ગજાવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, મંત્રી ચેતનભાઈ શિયાળ, માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મનુભાઈ વાંજા, વેપારી એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ સોની, યુવા ભાજપ પાંખના પ્રમુખ કુલદિપભાઈ ઘનશ્યામભાઈ વરૂ, તાલુકા ભાજપ મંત્રી ડો.ભાલાળા, મહાસુખદાદા, ફીરોઝ ઈરાનીની સાથે આવેલ કવીરાજે મીઠી મીઠી ભાષામાં મન હરી લીધા હતા.