બેઝિક ટ્રેકીંગ કેમ્પમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

568
bvn30112017-1.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ એમ.કે.બી.યુનીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત શારિરીક પ્રવૃત્તિના ભાગરૂપે બેઝિક ટ્રેકીંગ કેમ્પ જુનાગઢમાં ભાગ લઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. આ સિદ્ધી બદલ કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ અને સમગ્ર કોલેજ પરીવારે શુભેચ્છા પાઠવેલ.