રાજકીય પક્ષોના મંજુરી વિનાનાં બેનરો હટાવતું તંત્ર

972
bvn30112017-8.jpg

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આચારસંહિતાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે રાજકીય પક્ષનાં કે અપક્ષ ઉમેદવારે ચૂંટણી શાખાની મંજુરી વિના બેનરો, હોર્ડીંગ્સ લગાવી શકાતા નથી ત્યારે શહેરમાં ઠેર ઠેર ચૂંટણી વિભાગની મંજુરી મેળવ્યા વિના રાજકીય પક્ષનાં કે અપક્ષમાંથી ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા શહેરમાં ઠેર ઠેર બેનરો, હોર્ડીંગ્સ લગાવી દીધા હોય જેને ચૂંટણી શાખા દ્વારા હટાવવાનો હુકમ કરતા એસ્ટેટ વિભાગનાં કર્મચારીઓ દ્વારા આવા બેનરો અને હોર્ડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા.