ભાટ ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ

727
gandhi3122017-2.jpg

ગાંધીનગર નજીક ભાટ ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.  સાબરમતિના પટમાં સાહેબની વાડી સામે ખુલ્લી જગ્યામાં જુગનુ નેમચંદ નટએ નાના ચિલોડાવાળા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે તેવી માહિતીના આધારે પોલીસે રેડ પાડતા બે ચાલુ ભઠ્ઠીઓ તેમજ ૧૭૦ લીટર દેશી દારૂ, કિંમત રૂા ૩૪૦૦ ઉપરાંત ભઠ્ઠીના સાધનો, કાચો વોશ, મોબાઈલ અને મુદ્દામાલ સહિત દલપત છગનભાઈ મેણાંત નામના આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.