ઘોઘામાં હઝરત ગાજી મહંમદશા વલીપીરના ઉર્ષની ઉજવણી

658
bvn3122017-9.jpg

ઘોઘાના બારવાડા વિસ્તારમાં આવેલ હઝરત ગાજી મહંમદશા વલીપીરનો ઉર્ષ હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એક સાથે ઉજવ્યો. જ્યાં બધા ભાઈઓ-બહેનો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરગાહ આશરે ર૦૦ વર્ષ જુની છે. અહીંયા એક પથ્થર પણ છે. જેના પર નાનો પથ્થર મારવાથી સીકાનો અવાજ આવે છે. ગામમાં દરિયાનું પાણી ઘુસી જાય છે પણ ક્યારેય દરિયાનું પાણી દરગાહમાં આવતું નથી.

Previous articleભુંભલી શાળામાં અભ્યાસક પ્રવૃત્તિ યોજાઈ
Next articleસાંઈબાબા મંદિરે પાટોત્સવ નિમિત્તે આજે હોમાત્મક યજ્ઞ