સાંઈબાબા મંદિરે પાટોત્સવ નિમિત્તે આજે હોમાત્મક યજ્ઞ

876
bvn3122017-11.jpg

મેઘાણીસર્કલ સાંઈબાબા મંદિરનો ત્રિદિવસીય પાટોત્સવ નિમિત્તે તા.૩-૧ર-ર૦૧૭ને રવિવારના રોજ સવારના ૮-૦૦ વાગે ધજારોહણ, ૯-૦૦ વાગે ૧૧ કુંડી હોમાત્મક યજ્ઞ, સવારના ૧૧ વાગે બાલાને દુધના અભિષેક, તમામ ભકતો માટે ભેદભાવ વગર લાભ મળી શકશે. ૧ર-૩૦ વાગે મધ્યાન્તર, મધ્યાન થાળ, આરતી-યજ્ઞ વિરામ, બપોરના ર-૩૦ કલાકે યજ્ઞનો પૂનઃ પ્રારંભ થશે. બપોરના ૪-૩૦ વાગે શ્રીફળ હોમવામાં આવશે.

Previous articleઘોઘામાં હઝરત ગાજી મહંમદશા વલીપીરના ઉર્ષની ઉજવણી
Next articleપાલીતાણામાં ઈદે મિલાદ નિમિત્તે શાનદાર ઝુલુસ નિકળ્યું