ટીંબી હોસ્પિ. દ્વારા બટુક ભોજનનું આયોજન

713
guj5122017-3.jpg

ભાવનગર જિલ્લાના ટીંબી આરોગ્યધામના પ્રેરણામૂર્તિ બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીની શોડષી પ્રસંગે ઉમરાળા તાલુકાના ટીંબી ચમારડી ધોળા સહિત ગ્રામ્યની સાઈઠ ઉપરાંત પ્રાથમિક શાળાના તેર હજાર બાળકોને બટુક ભોજનનું અદ્દભૂત આયોજન બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ સહિત માનવતાના અનેક કાર્યો કરી જન હૃદયમાં પૂજનિય સ્વામીની શોડષી પ્રસંગે સુંદર કાર્ય હજારોને મહાપ્રસાદ વિતરણ કરાયો હતો.