વિહિપ દ્વારા આતશબાજી કરાઈ

615
bvn7122017-4.jpg

૬, ડિસેમ્બર બાબરીધ્વંશ દિનના રપ વર્ષ પૂર્ણ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આજે બોરતળાવ બાલવાટીકા ખાતે સાંજે આતશબાજી કરવામાં આવી હતી અને રામજન્મભૂમિ ઉપર મંદિર નિર્માણની માંગ સાથે સરકાર સંસદમાં કાયદો બનાવે તેવા સુત્રોચ્ચાર કરાયા હતા.

Previous articleઘોઘામાં સીમા ઓળંગતો સમંદર
Next articleઅવાણીયા ગામે બે બાઈકનો સામસામે અકસ્માત સર્જાયો